અશ્વ સંચાલનાસન કેવી રીતે કરવું? રીત, ફાયદા અને સાવચેતી
અશ્વ સંચાલનાસન યોગનું એક મહત્વપૂર્ણ લંજિંગ આસન છે, જે ખાસ કરીને પગ, હિપ્સ, પેલ્વિસ અને કરોડરજ્જુને સક્રિય કરવામાં મદદ કરે છે. સૂર્ય નમસ્કારની વિવિધ પરંપરાગત પદ્ધતિઓમાં પણ આ આસનનો સમાવેશ થાય છે. “અશ્વ”નો અર્થ ઘોડો અને “સંચાલન”નો અર્થ ચલાવવું અથવા નિયંત્રણ કરવું થાય છે. આ આસનમાં શરીરની સ્થિતિ ઘોડા પર સવાર વ્યક્તિ જેવી દેખાય છે….









