8 Best Yoga Poses for Foot Strength: પગને મજબૂત બનાવવા માટે 8 શ્રેષ્ઠ યોગાસન
આપણા પગ આખા શરીરનું વજન સંભાળે છે. ચાલવું, દોડવું, લાંબા સમય સુધી ઊભા રહેવું, સીડીઓ ચઢવી અને રોજિંદા કામકાજ દરમિયાન પગની મજબૂતી અને સ્થિરતા ખૂબ મહત્વની છે. પગના નાના સ્નાયુઓ, પગના તળિયાની આર્ચ, એન્કલ અને કાફ મસલ્સ મજબૂત હોય તો શરીરનું સંતુલન અને ચાલવાની રીત પણ સુધારી શકાય છે. યોગમાં કરવામાં આવતા કેટલાક આસનો પગની…




